Kejas Vithalani & Khyati Raythaththa Wedding Date: 16th June, 2024
લોહાણા જીવનસાથી ખરેખર , આપણા સમાજ માટે એક સારું પ્લેટફોર્મ છે , અમે આમાં જોડાયા અને અમે બન્ને એકે થયા , સારી અને યુઝર ફ્રેન્ડલી એપ છે , સારી સર્વિસ , અને ખાસ તો એ કે ફક્ત આપણા સમાજ માટેજ છે , આભાર લોહાણા જીવનસાથી અમને એક કરવા માટે .